Friday, April 05, 2013

ને હજી તરવર...(ગઝલ-કાવ્ય સંગ્રહ)

ne haji tarvar...ને હજી તરવર તરવર
પુસ્તકનું નામ:ને હજી તરવર તરવર
કવિ:અતુલ બગડા 'તથ્ય'
સંપાદક:ગિરીશ ધારૈયા'ગગન'
મુખપૃષ્ઠ:કિરણ માછી
આવૃતિ:ઓગષ્ઠ-૨૦૧૦
પૅઈજ:૬૪
કિંમત:રૂ.૩૫/-
પ્રકાશક:
કૈલાસબેન બગડા
ગીતાબેન બગડા
વાલકેષ્વર,જેસર રોડ,મુ.મોટા ભમોદ્રા, તા,સાવરકુંડલા જી.અમરેલી [ગુજરાત]
સંપર્ક:મો:૯૭૨૪૪૧૩૭૯૦/૯૭૨૪૪૧૩૫૬૦

આ ગઝલ/કાવ્ય સંગ્રહ વિશે........
।  અહી કવિની જીવનના અનુભવોની હ્યદયે ઝીલેલા સ્પંદનોની ભાષાને કલમના સહારે કંડારવાનુ કામ થયું છે.સંગ્રહમાં બાવન છાંદશ અછાંદશ।કાવ્ય-ગઝલ નો સંગ્રહ કર્યો છે.દરેક રચના માંથી પસાર થતાં એક નવું જ ભાવવિશ્વ અને શબ્દઝરણું પખાળવાનો આનંદઅનુભવાય છે.ક્યાંક વેદના છ તો ક્યાંક નિરાશા કવિના મનને કોરી ખાતી લાગે છે.કવિની શબ્દો સાથે કામ લેવાની કળા દાદ માગી લે તેવી છે. દરેક શેરમાં તાજગી અને નાવિન્યતાનાં દર્શન થાય છે. મોટા ભાગની રચનાઓમાં જીંદગીની વાસ્તવિકતા અને પ્રેમની પરાકાષ્ઠાનાં દર્શન થાય છે.

।          અતુલ બગડા નો આ પ્રથમ ગઝલ સંગ્રહ છે.ચાલો સાહિત્ય જગતમાં તેમને આવકારીએ.