Saturday, April 13, 2013

રમ રમ રમ બાલુડા રમ

pustak parichay:
પુસ્તકનું નામ:રમ રમ રમ...બાલુડા રમ
કવિ:સેધાભાઈ એસ રબારી
બાળકાવ્ય સંગ્રહ
મુખ્યવિકરે્તા:વિજય ભાવસાર
અવનિકા પર્કાશન
419/A સર્વોદય કોમર્શિયલ સેન્ટર
ચોથે માળ,જી.પી.ઓ.પાસે અમદાવાદ-૩૮૦૦૦૧
પ્રથમ આવૃતિ:2013
કિંમત:રૂ.૨૫/-
પુસ્તક વિશે:
ગુજરાત સાહિત્ય આકાદમીની આર્થિક સહાયથી પ્રકાશિત આ કાવ્ય સંગ્રહમાં 32 પાનાંમાં કુલ 25 કાવ્યો સમાવી લેવામાં આવી છે.રચનાઓ સરળ અને બાલમાનસને સુલભ છે.પશાકાકા તો એવા,જંગલમાં ક્રિકેટ રમાય,વાર્તાગીત, આ કથાકાવ્યો સુંદર બન્યા છે. શારદા મૈયા, એકવાર આવજો, કનું મનુ શનુ, મજા પડે, વગેરે કાવ્યો લય તાલ પ્રાસ ગેયતાને કારણે સરસ છે.
।      કેટલાંક કાવ્યો જાહેરાતદર્શક અને હેતું વિહીન છે. કયાંક પ્રાસ તુટે છે.
જોકે આ તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ છે. હજી તેઓ લખતા રહેશે સારી રચનાઓ આપશે તેવી આશા.
તેમનો મો.નં.૯૭૨૬૮૫૩૪૪૭. ફોન કરી અભિનંદન આપી પ્રોત્સાહન આપશો.